અધૂરું ગીત
લખું મારા પ્રેમનું
તું પૂરું કર.

સપનું મારું
તુજ સંગ જીવું હું
હવે તું મળ.

છોડી બંધન
સર્વ આ સમાજના
થવું છે એક

પણ રોકે છે
કોઈ એક બંધન
થશું ના એક.

દિકરી છું હું
પિતાનું સમ્માન હું
રેખા ના લાંઘું

રહે અધૂરું
ગીત ભલે પ્રેમનું
ફર્જ ના ચૂંકું.

Gujarati Hiku by Mir : 111983538

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now