*જીવન મંત્ર -*
*જેમણે મને દુ:ખ આપ્યું, તેમનો આભાર....*
*....તેમને લીધે હું મજબૂત થયો....*
*જેમણે મારી નિંદા કરી, તેમનો આભાર....*
*....તેમને લીધે મારુ વ્યક્તિત્વ ખીલ્યું....*
*અને જેણે મને પ્રેમ કર્યો, તેમનો પણ આભાર.....*
*.....જેમને લીધે મને જીવવાનુ કારણ મળ્યુ...👍*
*💐GOOD MORNING💐*