શાંતિ ના મન માં, બહાર ક્યાંથી મળે?
આસ્થા વિના, પ્રભુ ક્યાંથી ભળે?
સુખ સાધન સૌ, છતાં જો અશાંતિ,
વ્યર્થ છે બધું, ના મળે સાચી શાંતિ.
DHAMAK

Gujarati Poem by Dhamak : 111983174

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now