અમારાંમાં ગઈકાલ અને આવતીકાલ જેવું કંઈ નથી હોતું, ને કદાચ આજ જેવું પણ કંઈ ખાસ નથી હોતું, હોય છે માત્ર "હાલની ચિંતા"
એટલે અમારે તો અમે હમણાં શું કરી શકીએ છીએ ?
એજ અમારા પ્રયત્નો હોય છે.
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111980695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now