પ્રકૃતી
સૂરજનું તિલક
વૃક્ષોનો શણગાર
પુષ્પોની લાલી ને સુવાસ
ઝરણા નો ઝણકાર
વાહ! પ્રકૃતિ
જય શ્રી કૃષ્ણ:"પુષ્પ"

- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111980570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now