*કપડા* થી *ઓળખે* છે દુનીયા
ને *પૈસા* થી તોલાતુ *માણસપણુ*

*લાગણી રડતી રહી* બજારમાં સાહેબ
ને *જુઠુ હાસ્ય* હજારો માં *વેચાણું,*

hardik 💔

Gujarati Shayri by Hardik Boricha : 111980563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now