મારી સાથે આ શું થઈ ગયું ? કે પછી,
મારી સાથે આ શું થઈ રહ્યું છે ?
એનાં પર જ વધારે વિચારતા રહેવું એટલે,
જાતે જાતે જ દિશા હીન થતાં જવું.
જ્યારે સાચી દિશાનો દરવાજો તો
માત્ર એકજ છે કે, મારે હવે શું કરવું ?
ફક્ત એ બાબત પર જ વિચારવું.
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111980190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now