🙏🙏કાચબો એક શીખ શીખવી જાય છે કે જ્યારે નજરો સમક્ષ સંકટ હોય ત્યારે ડોક બહાર કાઢીને ઉંચી કરવામાં હોંશિયારી નથી.

પરંતુ પોતાની જાતને કવચમાં સહીસલામત રાખવામાં જ સમજદારી રહેલી છે.🦚🦚

🐢 World turtle day🐢

Gujarati Good Morning by Parmar Mayur : 111980163

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now