🙏🙏 જ્યારે એક ગરમ ચાનો પ્યાલો પ્રેમથી રીસાઈને બેઠેલા સંબંધીને પીવા આપ્યો.

તેમણે વર્ષોથી મનમાં ઉકળી રહેલી ઈર્ષા, અદેખાઈ ને નફરત ને જાકારો આપ્યો.

☕આંતરરાષ્ટ્રીય ચા દિવસ ☕

Gujarati Good Morning by Parmar Mayur : 111979910

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now