Gujarati Quote in Motivational by raa

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સ્ત્રીની જરૂરિયાત બધાને હોય છે પણ એની જવાબદારીની કોઈને જરૂર નથી
જ્યારે કોઈ પુરુષને પોતાની પત્ની પાસેથી પ્રેમ અને લાગણી નો અભાવ હોય છે અને આવા પુરુષો બધી રીતે સક્ષમ હોય છે આર્થિક રીતે સામાજિક રીતે બધી રીતે પરિપૂર્ણ હોય છે
એટલે એવા પુરુષ એક એવી સ્ત્રીને સાથે લાગણી અને પ્રેમમાં જોડાય છે કે જે સ્ત્રી એકલી હોય એ સ્ત્રી વિધવા હોય
ધીરે ધીરે બંને વચ્ચેના સંબંધો ખૂબ ઊંડા થઈ જાય અને બંને ખૂબ આગળ વધી ગયા હોય એ સ્ત્રીને એવું લાગે છે
અને આવા પુરુષો માનસિક રીતે શાંતિ લેવા માટે તને શારીરિક રીતે સુખ ભોગવવા માટે આવી સ્ત્રીઓ પાસે જાય છે
કે આ પુરુષ મારી માટે સર્વશ્ય છે અને આ પુરુષ મારા સિવાય એને કોઈની જ પડી નથી પણ આ વાત તદ્દન ખોટી છે
કારણકે આવા પુરુષને ફક્ત આવી સ્ત્રીના શરીરને પડી હોય છે
અને આ સ્ત્રી અને પોતાનું સર્વસ્વ લુડાવી દે છે.
પણ આવા પુરુષને ક્યારે પણ આ વાતમાં એ અહેસાસ પણ નથી હોતો કે એક સ્ત્રી પોતાનો સર્વશ છે ત્યારે સોંપે છે કે જ્યારે એને આવા પુરુષ ઉપર અઢળક વિશ્વાસ અને પ્રેમ લાગણી હોય છે
પણ આવી સ્ત્રીઓ સમજી જ નથી શકતી કે ફક્ત અને ફક્ત તમારા શરીરનો ઉપયોગ કરે છેઅને જ્યારે સ્ત્રી આ પુરુષને આ વાત કહે છે ત્યારે એ પુરુષ એને પર પુરુષ સાથે જોડી દેશે કે તને તો હવે કોઈ મારા કરતાં પણ વધુ સારો મળી ગયો હશે એટલે તું આવું કરે છે
પણ જ્યારે આ સ્ત્રીને ખબર પડી જાય છે કે હવે આ વ્યક્તિ મારો ઉપયોગ જ કરે છે ત્યારે ધીરે ધીરે આ સ્ત્રી એની પાસેથી ખસવાનો પ્રયત્ન કરે છે
અને આ સંબંધોમાંથી મુક્ત થવા માટે અધળક પ્રયત્નો કરવા લાગે છે પણ આ પ્રયત્નો પાછળ આ પુરુષ એને ચરિત્રહિમનો ડાઘ આપી દે છે
એટલે એ સ્ત્રી એની પાસેથી ખસી નથી શકતી
અને આ પુરુષો પોતાની પત્નીને તમામ સુખ આપે છે શારીરિક માનસિક અને સામાજિક સમાજની અંદર એને હાથ પકડી અને ચાલી શકે છે દરેક જગ્યાએ એની સાથે જઈ શકે છે એની તમામ જવાબદારીઓ પૂરી કરે છે એના તમામ શોખ પૂરા કરે છેપણ જ્યારે જેને લાગણીથી અને પ્રેમથી જે સ્ત્રી પાસે હાથ લંબાવી હોય એ સ્ત્રી માટે એ કંઈ પણ કરવા માટે સક્ષમ નથી હોતો ને જ્યારે આવી સ્ત્રીની કોઈ જવાબદારી પૂરી કરવાની આવે છે ત્યારે આવા પુરુષ એને હું કહી દે છે કે તું તો મારી પાસે પૈસા માટે આવી છે
અને છેલ્લે એને ધમકીઓ મળે છે કે હું તારી પર કેસ કરી દઈશ અને હું તને સમાજમાં બદનામ કરી દઈશ ત્યારે ક્યાંક ને ક્યાંક આવી સ્ત્રી માનસિક રીતે તૂટી જાય છે
અને ખૂબ લાંબી બીમારીમાં ભેટી લે છે કાં તો આવી સ્ત્રી સુસાઇડ કરી લે છે
કારણકે એને તન અને મન બધું જ સોંપી દીધું હોય અને એવી આશાઓ સાથે સોંપી હોય કે જીવનમાં ક્યારેક પણ મને તકલીફ પડશે ત્યારે આ પુરુષ મારી સાથે ઉભો રહેશે અને મને સાથ અને સહકાર આપશે પણ ક્યારે પણ સાથ અને સહકાર નથી મળતો ના સમાજમાં પત્નીનો દરજ્જો કે સન્માન..ફક્ત અને ફક્ત શરીરનો જ ઉપયોગ થાય છે એટલે કહેવાય છે કે
એક સ્ત્રીની જરૂર બધાને હોય છે પણ એને જવાબદારીઓની જરૂર કોઈને નથી.

Gujarati Motivational by raa : 111979849
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now