દિલોમાં એજ વસી શકે છે,
જેનું મન સાફ હોય,
કારણ કે સોય માં એજ
દોરો પ્રવેશ કરી શકે છે,
જેમાં કોઇ “ગાંઠ”
ના હોય.
🙏
- Umakant

Gujarati Quotes by Umakant : 111979731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now