હાલનાં સમયમાં સુખશાંતિથી રહેવા માટે,
આપણામાં જે આવડત હોવી જોઈએ,
એના માટે
કોઈ રૉકેટ સાયન્સની જરૂર નથી,
એના માટે તો આપણું
બેઝિક જ્ઞાન + આપણા માતાપિતાએ આપેલ સંસ્કાર જ પૂરતા છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111979211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now