મિત્રો તમને ખબર છે કે હું ફિલ્મ સિરિયલ અને નાટકો પ્રોડ્યુસ અને ડીરેક્ટ કરું છું. હું ૩૦-૪૦ મિનિટ ની શોર્ટ ફિલ્મ પણ બનાવું છું. એના માટે નવા વિષયો શોધતો રહું છું. જો તમારી કોઈ વાર્તા તમને લાગે કે આના પરથી શોર્ટ ફિલ્મ બની શકે જરા હટકે વિષય હોય તો પ્લીઝ મને કહેજો. સોશિયલ, રોમાંસ લવ, રિલેશનશીપ,સસ્પેન્સ મર્ડર થ્રીલર વિષયો પર બનાવું છું. તો પ્લીઝ મને કહેજો...