@ કૌશિક દવે
થોડી સી જીદ, જીદમાં પણ મહેનત
નિષ્ફળતા યદિ મળી જાય
નિરાશા વ્યાપે નહીં, ફરીથી મહેનત
અને નાની જીત મળી જાય
ખુશી આનંદ એનો કેવો અનુભવ
નાની જીતથી ખુશ થઈ જાય
જીત નથી હોતી નાની કે મોટી
નાની જીતમાં અડગ મનોબળ થઈ જાય
@ કૌશિક દવે
થોડી સી જીદ, જીંદગીમાં એક વખત
મહેનતથી સફળતા મળી જાય
મહેનત વગર કશું મળતું નથી
કર્મોનો સાથ યદિ મળી જાય
એક નાની સી જીત પણ આપે છે આનંદ
જીવવાની રીત બતાવી જાય.
- કૌશિક દવે
- Kaushik Dave