ભર ઉનાળે જે પાંદડા ભેગાં મળીને
છાંયડો આપે છે;
એ જ પાંદડા જ્યારે પાનખરમાં
ખરી પડે ત્યારે લોકો
એને કચરો ગણે છે, જીવનનું કંઇક
આવું જ છે.
શાન હોય ત્યાં સુધી માન હોય બાકી
સૂર્ય આથમ્યા
બાદ અંધારું જ હોય !!
સૌજન્ય:-WhatApps
🙏
- Umakant

Gujarati Quotes by Umakant : 111978844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now