ઉંમર કોઈપણ હોય
પહેલી સલાહ તો મા-બાપની જ લેવી,
અને ગમે તેવી ખુશી જતી કરવી પડે,
પરંતુ મા-બાપની ખુશીને
કાયમ પહેલી હરોળમાં રાખવી,
જીવનમાં ક્યારેય દુ:ખી નહીં થઈએ.
- Shailesh Joshi -

Gujarati Thought by Shailesh Joshi : 111978835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now