HAPPY MOTHER'S DAY
દર્દ ભલેને ગમે તેવું હોય
આંખોથી વરસતા અશ્રુ હોય
હૃદય ચાહેને સળગતુ હોય
બસ *બા* નો હાથ ફરે જો માથે
હર બલા હર દર્દ
ઉભી પૂછડીએ નાઠે.

Gujarati Motivational by Amir Ali Daredia : 111978458

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now