🙏🙏હિંસા કરનાર સામે જો તમે વારંવાર વંદન કરશો.

તો પછી તમે તમારા હાથ પગ સાથે જ આત્મસન્માન ચોક્કસ ખોશો .

હિંસક થયેલું પશું, રાષ્ટ્રને નુકશાન કરતી વ્યક્તિ અને આતંક ફેલાવતો માણસ આ લોકોનો વહેલી તકે નિવેડો લાવવામાં સર્વની ભલાઈ રહેલી હોય છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111978096

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now