તું બોલાવે ને હું ના આવું
એવુ બને કઈ
તું મનાવે ને હું ના માનું
એવુ બને કઈ
તું કહે ને હું ના સાંભળું
એવુ બને કઈ

બસ એક વાર અજમાવી તો જો
પછી કે એવુ બને કઈ

-Kaustubhi V Joshi KVJ

Gujarati Shayri by Kaustubhi V Joshi KVJ : 111977690

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now