દુનિયાનો ભાગાકાર થયો,
ભાગના પડ્યો વચ્ચે મનમાંય,
હૃદયનો ગુણાકાર થયો,
ને પ્રેમ પાંગર્યો મનમાંય.
- સ્પંદન

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111977299

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now