આ બે વાક્યોમાં ઘણું લાંબુ અંતર છે👇
દિવસે કામ કરીને બહુ થાકી જવાય છે,
એટલે રાત્રે ઊંઘવું તો પડેને ?
કાલે સવારે મારે કામ પર જવાનું છે,
એટલે રાત્રે ઊંઘવું તો પડેને ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111977118

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now