પકડીયે કલમને એવું બને કે
તું સામે આવે,
જોવ તારા ચેહરાને કલમ
એમ જ ચાલે,
લખાય જાય શબ્દોથી વિચારોનો
દરીયો,
છલકાઈ જાય અગણિત લાગણીઓ
પ્રેમની,
વાંચે તું જ્યારે એ પાનામાં લખાયેલ
તારી વાતો,
જોવ તારા ચેહરાની એ બદલાતી
રેખાઓ હું,
આનંદ થાય જ્યારે તું એ શબ્દો વાંચી
મૌન હોય,
મૌન તારી નજર આંખથી જ ન કહેવાનું
કહી દે છે,
એ મૌન જ તો તારી સઘળી ચાહતની
કબૂલાત છે.
Shital ⚘️

Gujarati Poem by Shital : 111977106
Shital 2 year ago

Thank you . 👌 સુંદર પંક્તિ....

Vicky 2 year ago

વાહ્ વાહ્ વાહ્ 👌✍️ જો થાય તુ આરંભ તો... અંત હું થાઉં.. વધુ તો શું માંગુ... બસ ક્ષિતિજે થાય એવું મિલન...

ભૂપેન પટેલ અજ્ઞાત 2 year ago

વાહ, સુંદર અભવ્યક્તિ કાવ્યમાં......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now