હસતાં શીખું છું,
રોજ અરીસામાં જોઈને,
બસ.
એજ વિચારી ને...
કે,
આદત હશે તો,
ક્યારેક કામ લાગશે....

Gujarati Quotes by Vikram : 111976933
Mrs Farida Desar foram 2 year ago

આ દુનિયા છે, હસી પણ છીનવી લે છે, હસતા હસતા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now