હું ઈંટ, અને
સમય કારીગર, હવે
મારે ક્યાં ગોઠવાવું ?
એનો મારા કરતાં તો
વધારે સારો નિર્ણય
એજ લઈ શકે ને ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111976818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now