આવી રીતે ના રમો સંતાકૂકડી રાત અંધારી મહેલોમાં !!
હું તો મારે ગામડે આંબલી હોય કે પિંપળીની રમું એ ઘટામાં.
તારા મહેલોમાં ગલી અનેક ઓરડીઓ અનેક અને માલિક અનેક!!
હું તો જેની સાથે રમું સંતાકૂકડી તે તો તન્નુ છે લાખો કરોડોમાં એક.
. - વાત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111976560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now