પ્રગટ્યા ચૂલાને તેનાથી
ધુમાડાનો જામતો પટ!
ખેતરે ચાલતા ફુવારાથી
ઊડતી ઠંડી જીણી છાંટ!
ઊગતો સૂરજ જોને "પુષ્પ"
પથરાતી જાણે સોનેરી
પ્રકાશની છાંટ!
જય શ્રી કૃષ્ણ: શુભ સવાર
- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111976559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now