જો આપણે એવું ઇચ્છતા હોઈએ કે,
આપણું સંતાન
એના ભવિષ્યમાં આવવાવાળી તકલીફોને
પહોંચી વળે તો...
એના માટે બેસ્ટ રસ્તો એ જ કે,
સંતાન 18 થી 20 વર્ષનું થાય ત્યાં સુધી,
એને અમુક નાની નાની તકલીફો
પડવા દઈએ.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111976475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now