“જુદાઈ ઝીંદગીભરની,
કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા,
અગર ગરદન કપાઈ છે.
–કહીં•૨

ઘડી ના વસ્લની આવી,
સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં,
ગમાવી એ કમાઈ છે.
–કહીં•૩
💕
- Umakant

Gujarati Shayri by Umakant : 111976445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now