હતી હર્ષ ની વેળા ને પળભર માં બદલાઈ શોક માં,
હાથ પરોવી ફરતા એ યુગલ રડે હાથ મૂકી છાતી માં,
પૂછી ધર્મ એને લીધા પ્રાણ, હવે જો તું શૌર્ય હિન્દુ ના,
થશે ન્યાય તું મૂક ચિંતા રાખ વિશ્વાસ પ્રભુ રામ માં..

- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111976406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now