ધંધા રોજગારમાં, ઘર પરિવારમાં,
કે પછી આપણને જે ગમતું હોય, એમાં
જેમ જેમ આપણે કામના કલાકો વધારતા જઈશું, એમ એમ,
આપણને આપણી જિંદગીથી
હમણાં જેટલી ફરિયાદો છે,
એ ફરિયાદો
ઓછી થતી જશે.

- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111976369

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now