આ શરીરમાં પીઠી કોઈ બીજાના નામની ઘસાય ત્યારે દિલમાં ઘસરકા પડે છે.
સાચી પીઠી એની ચડે જેને માટે આ દિલ ગમે તેવા ઘસરકા સહન કરવા રાજી રહે છે.
- વાત્સલ્ય
- वात्सल्य

Gujarati Quotes by वात्सल्य : 111976349

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now