બોલ્યું ના બદલે એને માણસ કહેવાય,
સમય આવ્યે જ માણસાઈ પરખાય,
ખુદ ના વખાણ ખુદ કર્યે શું વળે?
સાચું એ, જે બીજા ના મોઢે વખણાય...
શુભ સવાર...

- Mrs Farida Desar foram

Gujarati Motivational by Mrs Farida Desar foram : 111976246

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now