"ઊંચેરા આભની અટારીએ
શોભતો શુક્રનો તારલો!
શીતળતા પાથરતો જોને"પુષ્પ"
પેલો રૂપેરો ચાંદલો!
આવતી દીઠે સૂરજ સવારીને
જાગીને ચહેકતા પંખીડાં
ઉડાન ભરે ઊંચેરા આભે સૌ
માણે સોનેરી જિંદગીની નવી સવારને"
જય શ્રી કૃષ્ણ : શુભ સવાર

- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111976223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now