પરનારીશું પ્રીત,
દેહમાં દુ:ખ ઘણેરૂં;
પરનારીશું પ્રીત,
થાય અઘ અતિ અનેરૂં:

પરનારીશું પ્રીત,
ખરે તનમાં ક્ષય રોગ;
પરનારીશું પ્રીત,
ભાગ્યહીણાના ભોગ;
🙏🏻
- Umakant

Gujarati Quotes by Umakant : 111976222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now