Gujarati Quote in Whatsapp-Status by ધબકાર...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મજાક છે લાગણીઓ નાઈ!
એક તરફ આવે અનરાધાર,
બીજી તરફ જાણે સૂકું રણ!

ગજબ આપણો સંબંધ નાઈ!
હોય ક્યારેક બેવ એકમેકના,
ને ક્યારેક તું વ્યસ્ત હું અસ્ત!

અજબ છે મારી વાતો નાઈ!
લાગેે એકતરફી તારી વિરૂદ્ધ,
તોય ટપકાં આંખમાં છે મારી!


- ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111973060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now