તામિલનાડુમાં એક નાનકડું ગામ આવેલુંછે તે શાળાના એક શિક્ષકને પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ ઉપર બહુજ પ્રેમ
પોતાના સંતાનો હોય તેમ વર્તન કરે એક દિવસ તે શાળામાં એરોપ્લેન અંગે ચર્ચા થતી હતી
હવે નાના ગામના વિદ્યાર્થીએ તો પ્લેન આકાશ ઉડતા જોયા હોય તો તે સમયે એક વિદ્યાર્થીએ મજાકમાંજ શિક્ષકને કહી દીધું કે સર અમેતો ગરીબ લોકોછે અમારા નસીબમાં ક્યારે બેસવાનું લખેલુ હશે તે અમો નથી જાણતા!
બસ આજ શબ્દ શિક્ષકના કાને અસર કરી ગયો ને એક દિવસ તેમના દરેક વિદ્યાર્થીને પોતાના ખર્ચે બધાને પ્લેનમાં બેસાડ્યા ને દરેકને ખુશ કર્યા
એક પ્રેમાળ શિક્ષક