“ વેલેન્ટાઇન સંદેશ”

સાત સમુદ્ર કદાચ પ્રેમીઓને
નડે છે,પણ
હૈયામાં સતત જેની યાદ હોય,
તે પ્રિય પાત્ર સપનામાં પણ મળે છે.
💕
- Umakant

Gujarati Quotes by Umakant : 111969803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now