હતો તો ત્યારે પણ પ્રેમ નો જ દિવસ ને,
નીકળ્યા હતા દેશ ના જવાન પહેરી સ્વમાન ની વર્ધી ને,
નડ્યા દેશ ના ગદ્દાર અને કપટીઓ એમની યાત્રા ને,
લીધો કપટ નો સહારો ને વરસ્યા વાદળ ની જેમ ને,
બનાવી રસ્તા ને રણભૂમિ પ્રતિકાર આપ્યો દુશ્મનને,
દઈ પોતાના પ્રાણ પ્યારા થયા જવાન ભારત માતા ને..