દોડતા દોડતા કયા ભવમાં પહોંચી ગયા,
જાણે નિંદરના સ્વપ્નમાં સ્વર્ગમાં પહોંચી ગયા,
એક એક દિવસ શ્વાસમાં ભરીને ઉડવાનું મન થયું,
ને તમે હૃદયમાં ફૂલ બની વસવાટ કરી ગયા.
પ્રેમપ્રકાશ નો અર્થ નથી જાણતા ને રાત્રે અજવાળા બતાવો છો?
મૌનથી મુક્તિ મેળવી અને ત્યાં તો પ્રેમનો શોર કરી ગયા,
શંકાઓના આ સમાજની સમજણ હતી નહિ,
તૂટ્યો વિશ્વાસ ને વિરહમાં રડાવી ગયા.
DEAR ZINDAGI. ✍️