Gujarati Quote in Poem by Mrs Farida Desar foram

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે તરસીએ ધરા અને આભ જેમ,
મળશું તો વરસશું,વરસતા વરસાદ જેમ ..

રાખું છું ઉમ્મીદો હજારો આ દિલ માં,
ન તોડશો હૃદયને મારા ,બંગડીના કાચ જેમ....

હસું ,હસું થતાં આ હોઠ મારા,
હસે છે હસતી હોય ફુલ મહી, સુવાસ જેમ ...

બેઠી છું પ્રિયે હું આપની રાહમાં ,
આવી જાવ ને આવે ,પરોઢે ઉજાસ જેમ ....

Gujarati Poem by Mrs Farida Desar foram : 111964432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now