ઘણી વાર હું તારા સમય માટે
તારી સાથે જ ઝઘડી પડી છું
ને,,..... કંઈ કેટલીયે વાર
નારાજ થઈ ને હું રડી પડી છું
પણ, સાચું કંહુ,...
તારી મેં મિનિટે મિનિટે રાહ જોઈ છે
એ દરેક મિનિટ માં મારી આંખો ઘણી વાર રોઈ છે
એવું ન સમજી લેવું કે વાત કરવા કોઈ આસપાસ નથી
પણ.....,તું છે ને એવું કોઈ ખાસ નથી ...!🥰💞