અહીં ઉચ્ચ કોટીના
શુધ્ધ સોનાથી લઈને
સારામાં સારા મીઠા સુધી,
શુધ્ધતાની ગેરન્ટી આપવી પડે છે,
ત્યારે લોકો વિશ્વાસ કરે છે,
તો વિચારવા જેવું એ છે કે,
આપણે તો માણસ છીએ,
તો આપણે મન કર્મ અને
વચનથી કેટલા ( શુધ્ધ ) અહીં
સાચા રહીશું, ત્યારે
કોઈ આપણો વિશ્વાસ કરશે.