વાંચવાનું કયારેય બંધ ન કરો કારણ કે જ્ઞાનની કોઈ મર્યાદા નથી અને વાંચવાથી જે જ્ઞાન મળે એ એક એવુ રોકાણ છે જે તમને જીવનભર વળતર આપતું રહેશે.
અને
સંપત્તિ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે કારણ કે તમારે સંપત્તિની રક્ષા કરવાની છે, પરંતુ જ્ઞાન તમારું રક્ષણ કરે છે.
જય શ્રી કૃષ્ણ