વાયદો પાક્કો કરી પ્યાર પામવો એ ક્યાંનો પ્યાર!!શરીર શરીરની સોદાબાજી છે.
શરીર સાથે આત્મા જોઈએ,નિસ્વાર્થ પ્યાર માગણી મારી લાગણીની સોદાબાજી છે.
હું તો ભલા ભટકતી આત્મા છું,ગમે એ જગ્યાએ રાતવાસો જ્યાં સોદાબાજીની વાત નથી,
આ જિંદગીએ મોટા મહેલના માલિક ભટકતા જોયા,માલિક આ કંઈ સોદાબાજી છે!
. - વાત્સલ્ય