*તું મને પ્રેમ કરીને ભૂલી જઈશ તો પણ હું તને જ પ્રેમ કરીશ તું મારી સાથે વાત કર્યા વગર રહી લઈશ તો પણ હું તારા Call કે Msg ની રાહ જોઈશ,*
*તું મને જોયા વગર પણ રહી લઈશ તો પણ હું તને જોવા માટે તરસીશ તને મારી જરૂર કાયમ નહિ રહે પણ મને તારી કમી કાયમ રહેશે,*
*તારું જીવન સફળ થાય મારા વગર પણ હું ક્ષણ ક્ષણ તારા વગર હારીશ તું કદાચ ફરી નહિ આવે મારા જીવનમાં તોય અંતિમ શ્વાસ સુધી હું તારી રાહ જોઈશ,*
*મર્યા પછી પણ નફરત નહિ કરી શકું તને પરંતુ તને પામવા ઈશ્વર પાસેથી બીજો જન્મ માંગીશ..!!