Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણો
સુખનો સુરજ ક્યારે ઊગે ???
અવરોધો,
અડચણો,
તકલીફો અને
મુસીબતોની પેલે પાર
આપણા સપનાઓનો મહેલ તો,
તૈયાર જ હોય છે,
પરંતુ ખરી તકલીફ તો એ થાય છે કે,
પુરી જીંદગી,
આપણે બાય પાસ શોધવામાંથી જ ઊંચા નથી આવતાં.
ને એટલે જ આપણામાં વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત હોવા છતાં,
આપણે એનો સામનો કરવાની હિંમત કે તૈયારી નથી કરતા,
માટે જ......
આપણે જીવનમાં જે સુખોના સાચા હકદાર હોવા છતાં,
આપણે એ સુખોથી વંચિત રહી જઈએ છીએ,
પાછળ રહી જઈએ છીએ.

Gujarati Thought by Shailesh Joshi : 111961004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now