Gujarati Quote in Blog by Kaushik Dave

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનની વાતો મન જ જાણે,
ના કહે તો કોઈ ન જાણે,
અંતરમાં છે ઉંડી વેદના,
પોતે સિવાય કોઈ ન જાણે!

ગૂઢ રહસ્યો દિલમાં છુપાય,
સુખના સપનાઓ વધી જશે,
હસતાં-હસતાં આંસુઓ કૈંક,
શું મનની વાતો કહી જશે!
- Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111958061
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now