English Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈપણ જાતની વધારાની ખોટી ચિંતાઓ,
અને ઉચાટ વિના જીવન જીવવા માટે,
અત્યંત જરૂર હોય છે, ઘરનાં કે બહારનાં
થોડા ઘણા વ્યક્તિઓ સાથેના હાર્ટ-લી સંબંધો
પરંતુ બહારનાં સંબંધો પર વિશ્વાસ મૂકતા
પહેલાં આ એક બાબતની તકેદારી રાખવી કે,
સંબંધો બે પ્રકારનાં હોય છે, ને એ
બે પ્રકાર જાણવા ખૂબજ જરૂરી છે,
એ બે પ્રકારમાં, પહેલો પ્રકાર
એટલે કે - સમય આવ્યે શોધવા પડે,
એવા સંબંધો, અને બીજો પ્રકાર
એટલેકે - સમય આવ્યે સામેથી શોધતા આવે,
ને એ પણ...વગર કહે, એવા સંબંધો
હા પણ આપણે એ કદાપી ભૂલવું ન જોઈએ કે,
આ બંને રીતના સંબંધોનો 50 % આધાર તો....
🙏આપણા વ્યવહાર પર જ નિર્ભર કરે છે🙏

English Thought by Shailesh Joshi : 111957954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now