જો આપણે સૌ આપણા જીવનમાં પ્રગતિ, ખુશહાલી, ને જીવનનો પરમ આનંદ માણવા માંગતા હોઈએ તો,
તો આટલું તો આપણે અવશ્ય કરવું જ પડશે 👇
કે રોજ સવારે કેલેન્ડરમાંથી ગઈકાલનું પત્તું ફાડીને ફેંકતા પહેલાં,
સ્વયંમ્ ને એક સવાલ અચૂક પૂછવો કે,
હું આ ગઈકાલનું પત્તું ફાડીને ફેંકી રહ્યો છું,
તો શું મારો ગઈકાલનો દિવસ યોગ્ય પ્રયત્ન, અને પરિશ્રમવાળો ગયો છે કે પછી,
મારા હાથમાં રહેલ આ કેલેન્ડરનું પત્તુ જેમ નક્કામાં જેવું થઈ ગયું છે, એમ
મારો ગઈકાલનો દિવસ પણ નક્કામો ગયો છે ❓❓❓