વિષય : નક્કી કર...
🫰તું શું છે, અને શું કરી શકે છે!
એ તું નક્કી કર.........
નથી સાબિત કરવું આપણે કોઈ ને કઈ..કેમ કે
એ સાબિત કરતાં કરતાં કર્ણ ની પૂરી જિંદગી ખતમ થઈ ગઈ...
કે હું અર્જુન કરતા વધારે સારો....
માટે કોઈને કઈક સાબિત કરવામાં વ્યર્થ સમય ને બરબાદ ના કર.......
🫰તું નક્કી કર કે જીવન માં તારે શું જોવે છે,
કયો રસ્તો તારા માટે ફળદાયી છે અને
ક્યાં તારે જવુજ નથી....
કોઈના થોપાયેલા નિર્ણયો નો બોજ લઈને ફરીશ નહી....સારી બંદિશો પાબંધીઓ થી પોતાની જાત ને મુક્ત કર...
આપણો દેશ પણ આઝાદ છે! તું પણ થોડી આઝાદી નો અનુભવ કર ...
જીવન માં તારા અસ્તિત્વનું અવલોકન કર.....
તું શું છે અને શું કરી શકે છે...
હવે એ તું જ નક્કી કર.....નક્કી કર...નક્કી કર.🫰🏻❤️
લેખક : કોમલ મહેતા❤️